DTE Energy needs MI Gujjus’ TWO MINUTES ! – a quick DTE “Ethnic” Survey

ઉનીરે વરાળો પહોંચી આભમાં .. DTE પાડે રે પોકાર !!

DTE Energy નું Ethnic Department ગુજરાતી કોમ્યુનીટી ના ઘણા કાર્યક્રમો માં સહકાર પાઠવતું રહ્યું છે, અને આજ રોજ મિશિગન માં વસતા ગુજરાતીઓ ને આ 2010 Ethnic Marketing Survey પૂરો કરી આપવા નમ્ર વિનંતી કરે છે. કૃપા કરી બે-મિનીટ ફાળવી નેચે મુજબ નો Survey પૂરો કરી આપશોજી.

CLICK HERE to Complete a QUICK .. 2010 DTE Ethnic Marketing Survey

Share this article:
Previous Post: Thanks-Giving ના DOORBUSTER ઉઘડ્યા રે લોલ ! …ને ટરકી ચ્યોંય ન ફરકી રે લોલ !

November 21, 2010 - In Community

Next Post: OCI, Passport Camp in Detroit Metro Area – SAT, DECEMBER 11, 2010

December 6, 2010 - In Community

Related Posts

1 Comment

  • Ajay J. Dave
    November 27, 2010

    Good start. Good luck and best wishes from me and my family.

Comments are closed.