ટૂંકી પેહરે પોતડી અને ચાલે ચટકતી ચાલ ….! – Oct 2 – Gandhi Jayanti (Great Video)

Click To Enlarge
Click To Enlarge

અહિંસાનો માર્ગ બતાવી, વગર બંધુકે લડત લડી આઝાદી અપાવી જાણે …એ ગુજરાતી !

This October 2nd, Michigan celebrates Peace Day by Mahatma Gandhiji Statue Installation @ University of Michigan-Flint, Wilson Park. See attached Flyer for details.

Also attached is an exclusive live interview with Gandhiji. …અને જુઓ તો ખરા ! (attached video માં) કેવા ચટક-ચટક-ચટક … એક દમ ૧૦૦% કાઠીયાવાડી style માં ચાલે છે … ગાંધી બાપુ !! વળી interviewer જ્યારે પૂછે છે કે “Would you be prepared to die in the cause of Indian independence?” … તો કહે છે “It is a BAD Question !” … ભારે મુત્સદ્દી હતા, બાપુ … ભારે મુત્સદ્દી !!

[youtube=http://www.youtube.com/watch?v=WP7tbQf7iCU&rel=0]

અરે જુઓ તો ખરા! કેવા ચટક-ચટક-ચટક … એક દમ કાઠીયાવાડી style માં ચાલતા’તા … બાપુ !!
Share this article:
Previous Post: વ્યસ્ત ગુજ્જુઓ માટે સ્વસ્થ ટિપ્સ ! Easy Tips for Busy Gujjus (from Aarti Batavia, Registered Dietitian)

September 28, 2010 - In Articles, Creative ઝરૂખો, Food & Health

Next Post: બાપુ નો સાક્ષાત્કાર – “સત્યમેવ જયતે” મંત્ર નો અર્થ [RADIO SPEECH]

October 2, 2010 - In Creative ઝરૂખો

Related Posts